Skip to main content
Settings Settings for Dark

આતંકવાદી ફંડિગ મુદ્દે એનઆઇએનો મહત્વનો ખુલાસો

Live TV

X
  • ધાર્મિક સ્થળના નિર્માણ કાર્ય માટે આતંકવાદી સંગઠન લશ્કર-એ- તૈયબાએ મોકલ્યા હતા નાણાં

    આતંકવાદી ફંડિગ મુદ્દે એનઆઇએ દ્વારા આજે મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો હતો કે હરિયાણાના પલવલમાં ધાર્મિક સ્થળના નિર્માણમાં આતંકી ફંડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એનઆઇએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધાર્મિક સ્થળના નિર્માણ કાર્ય માટે આતંકવાદી સંગઠન લશ્કર-એ- તૈયબાએ નાણાં મોકલ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply