Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેસ અને તેલ ક્ષેત્રના વિશેષજ્ઞો તેમજ કંપનીઓના સીઇઓ સાથે બેઠક

Live TV

X
  • બેઠકમાં સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાતના મંત્રીઓ તેમજ સીઇઓ અને સાઉદી અરામકો, એ.ડી.એન.ઓ.સી., બી.પી., રોસનેફ્ટ, આઇ.એચ.એસ. કંપની તથા સંગઠનના વિશેષજ્ઞો હાજર રહ્યા હતા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ગેસ અને તેલ ક્ષેત્રના વિશેષજ્ઞો તેમજ કંપનીઓના સીઇઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાતના મંત્રીઓ તેમજ સીઇઓ અને સાઉદી અરામકો, એ.ડી.એન.ઓ.સી., બી.પી., રોસનેફ્ટ, આઇ.એચ.એસ. કંપની તથા સંગઠનના વિશેષજ્ઞો હાજર રહ્યા હતા. બેઠકમાં વિશ્વભરના સીઇઓ તથા નિષ્ણાતોએ કોન્દ્ર સરકાર દ્વારા ગત ચાર વર્ષમાં ભારતમાં વેપારને સરળ બનાવવા બદલ સરકારની પ્રશંસા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
apply