ફ્રાન્સની નદીઓમાં પૂરથી તબાહી, 17ના મોત
Live TV
-
પાણીનો પ્રવાહ અચાનક વધતા લોકો છત પર ચઢી ગયા
ફ્રાન્સના દક્ષિણ પૂર્વ વિસ્તારોમાં ભારે પૂરના કારણે પાણીનો પ્રવાહ તોફાની બનતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યુ હતુ..ફ્રાન્સના કરાકાસોનનું ટ્રેબીસ ગામમાં ભારે દુર્દશા થઈ હતી..આ ગામમાં જળબંબાકારથી કુલ 9 લોકોના મોત થયા જ્યારે અન્ય લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા હતા..રાહત અને બચાવ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે.
