Skip to main content
Settings Settings for Dark

આતંકી જૂથોને હજુ પણ ગેરકાયદે મદદ મળી રહી છે: FATF

Live TV

X
  • ગેરકાયદે ગતિવિધિઓ અને તેમના મદદગારોને ઘણા આતંકી જૂથોને હજુ પણ નાણાંકીય મદદ મળી રહી છે

    FATFએ એ કહ્યું છે કે, ગેરકાયદેસર ગતિવિધિઓ અને દુનિયાભરમાં અનેક મદદગારો દ્વારા આતંકીજૂથોને હજુ પણ નાણાસહાય મળી રહી છે. આતંકીઓને નાણાસહાય પર નજર રાખનારી આંતરાષ્ટ્રીય સંસ્થા દ્વારા આ બાબતને રોકવા માટે કડડ નિયમો કરાયા છતાં આંતકીઓને ભંડોળ મળી રહ્યું છે. ભારત કહેતું રહ્યું છે કે, પાકિસ્તાન લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિજબુલ મુઝાહિદ્દીનને નિયમિત રીતે નાણા પૂરું પાડી રહ્યું છે, જેનો મુખ્ય ઉદેશ્ય ભારતમાં અશાંતિ ફેલાવાનો છે. FATFએ પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. પેરિસમાં ચાલી રહેલા એક સપ્તાહના FATFના એક સંમેલનમાં પાકિસ્તાન અંગે નિર્ણય લેવાઈ શકે છે. પાકિસ્તાનને શંકાસ્પદ દેશોની યાદીમાં અથવા તો બ્લેક લિસ્ટમાં અથવા તો બહાર પણ રાખવામાં આવી શકે છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply