Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ગાઝા સરહદ ક્રોસિંગ ખોલવા માટે સંમત છે : અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડેન

Live TV

X
  • રાષ્ટ્રપતિ બાઈડેને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ વાતચીત દરમિયાન તેમણે માનવતાવાદી સહાય માટે પરવાનગી આપી હતી. 

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે; ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે તણાવ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે ઇજિપ્ત માનવતાવાદી સહાયના 20 ટ્રકને ગાઝામાં પ્રવેશવાની મંજૂરી  આપવા માટે ગાઝામાં સરહદ ક્રોસિંગ ખોલવા માટે સંમત છે.  

    રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે; તેમણે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ટેલિફોન દ્વારા વાત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે આ માનવતાવાદી સહાય માટે પરવાનગી આપી હતી. 

    ઇજિપ્તના રાષ્ટ્રપતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને નેતાઓએ રફાહ સરહદ દ્વારા ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવાના માર્ગો પર ફોન પર વાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોના અધિકારીઓ ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંગઠનો સાથે સંકલન કરી રહ્યા છે, જેની દેખરેખ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી રહી છે.

        

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply