Skip to main content
Settings Settings for Dark

ઇટલીમાં કોરોના વાયરસના કારણે 233 લોકોના મોત

Live TV

X
  • વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર સર્જાયો છે...તમામ દેશના લોકો કોરોના વાયરસની વેક્સીન શોધવાના પ્રયાસો કરી રહ્યા છે....કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 3592 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે....જ્યારે 1,06,027 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે.....ઇટલીમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 233 લોકોના મોત થયા છે...જેમાં ગઈ કાલ સુધીના કોરોના વાયરના કારણે 197 લોકોના મોત થયા હતા...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply