Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોના વાયરસના કારણે 3592 લોકોના મૃત્યુ

Live TV

X
  • 1,06,027 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે.....કોરોના વાયરસના કારણે ઇટલી - 233, ઇરાન - 145, સાઉથ કોરિયા - 50, અમેરિકા - 15 ના મોત..

    વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર સર્જાયો છે...તમામ દેશના લોકો કોરોના વાયરસની વેક્સીન શોધવાના પ્રયાસો કરી રહ્યા છે....કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 3592 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે....જ્યારે 1,06,027 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે.....કોરોના વાયરસના કારણે ઇટલી - 233, ઇરાન - 145, સાઉથ કોરિયા - 50, અમેરિકા - 15, ફ્રાન્સ -11, સ્પેન - 10, ઈંગ્લેન્ડ - 2, આર્જેટીના -1, ઓસ્ટ્રેલિયા - 1 નું મોત થઈ ચૂક્યા છે...જ્યારે ભારતની વાત કરવામાં આવે તો ભારત 34 કેસ કોરોના વાયરસના પોઝિટિવ નોંધાયા છે.....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply