Skip to main content
Settings Settings for Dark

ઇન્ડોનેશિયા: ફૂટબોલ મેચ દરમિયાન થયેલ ભાગદોડમાં 125 લોકોના મૃત્યુ

Live TV

X
  • BRI લીગ-વનને એક સપ્તાહ માટે અટકાવી દીધી છે.

    ઇન્ડોનેશિયાના પૂર્વી જાવા ક્ષેત્રમાં ફૂટબોલ મેચ દરમિયાન થયેલ ભાગદોડમાં 125 લોકોના મૃત્યુ અને 320 લોકો ઇજાગ્રસ્ત બનતા ઇન્ડેનેશિયાની ટોચની લીગ BRI લીગ-વનને એક સપ્તાહ માટે અટકાવી દીધી છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિેએ આ બનાવમાં તપાસના આદેશ આપ્યાં છે.. જ્યારે ફીફીએ ઇન્ડોનેશિયાના ફુટબોલ સંઘ પાસેથી અહેવાલ મંગાવ્યો છે.. વિદેશમંત્રી એસ.જયશંકરે આ બનાવ અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે એક ટ્વીટ સંદેશમાં કહ્યું કે, ફુટબોલ સ્ટેડિયમમાં બનેલ દુર્ધટનાથી દુ:ખ થયું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો અને ઇન્ડોનેશિયન મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા સાથે, ઘાયલો વહેલાસર સ્વસ્થ બને તેવી કામના કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply