Skip to main content
Settings Settings for Dark

ઈન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોકો વિડોડોએ જીત મેળવી

Live TV

X
  • જનરલ પ્રાબોવો સુબિઆન્તોને પરાજ્ય આપીને જોકો વિડોડોએ વિજય મેળવ્યો

    ઈન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોકો વિડોડોએ બીજી વાર જીત મેળવી છે. તેમણે પોતાના હરીફ જનરલ પ્રાબોવો સુબિઆન્તોને પરાજ્ય આપીને આ વિજય મેળવ્યો છે. વિડોડોને 55.5 ટકા તો રીટાયર્ડ જનરલને 44.5 ટકા મત મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોકો વિડોડો બીજીવાર રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવતાં તેમને અભિનંદન આપ્યા હતા. ટવીટ કરીને અભિનંદન આપતાં પ્રધાનમંત્રી મોદીએ આશા વ્યક્ત કરી છે કે વિડોડોના નેતૃત્વમાં ઈન્ડોનેશિયા સફળતા મેળવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply