Skip to main content
Settings Settings for Dark

જોકા અલ્હાર્થીને પ્રતિષ્ઠિત મેન બુકર આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી કરાયા સન્માનિત

Live TV

X
  • ઓમાનની લેખિકા જોકા અલ્હાર્થીને પ્રતિષ્ઠિત મેન બુકર આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે.

    જોકા અલ્હાર્થીને આ પુરસ્કાર તેમની પુસ્તક સેલેસ્ટિયલ બોડીઝ માટે આપવામાં આવ્યો છે. જેમાં એક ઉજ્જડ દેશમાં એ ત્રણ બહેનોની વાર્તા છે, જે ગુલામીની જિંદગીથી આધુનિક દુનિયાની જટિલતાઓ સુધી સંઘર્ષ કરે છે.

    આ પુરસ્કાર પ્રાપ્ત કરવા વાળી જોકા અલ્હાર્થી અરબી ભાષાની પહેલી લેખિકા છે. ફાઇનલ સુધી પહોંચેલી યુરોપ અને દક્ષિણ અમેરિકાની પાંચ અન્ય પુસ્તકોને પાછળ છોડીને સેલેસ્ટિયલ બોડીઝને પસંદ કરવામાં આવી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply