Skip to main content
Settings Settings for Dark

ઈરાકમાં ફરી અમેરિકી દૂતાવાસ નજીક રૉકેટ હુમલો

Live TV

X
  • જાનહાનીના કોઇ સમાચાર નહીં

    બગદાદના ગ્રીન ઝોન પર રોકેટ ફાયર, યુએસના નેતૃત્વ હેઠળના ગઠબંધન લશ્કરી બેઝમાં આ ફાયરનો અહેવાલ જાણવા મળ્યો.  એવા અહેવાલો છે કે ઇરાકીની રાજધાની બગદાદમાં યુએસ દૂતાવાસ નજીકનો વિસ્તારમાં રોકેટ આગ ફાયર થયું છે. સંપત્તિ કે જાનને કોઈ નુકસાન થયું છે કે કેમ તે સ્પષ્ટ નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply