Skip to main content
Settings Settings for Dark

ઈરાન મામલે સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યું અમેરિકા

Live TV

X
  • અમેરિકાના ડ્રોનને તોડી પાડવા મામલે ખાસ બેઠક બોલાવાની કરી માગ

    ઈરાન  મામલે હવે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રના દ્વાર ખખડાવ્યા છે...ઈરાન દ્વારા પોતાના ડ્રોનને તોડી પાડવા મામલે અમેરિકાએ ખાસ બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો છે..રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, ઇરાન ક્યારેય પરમાણું હથિયાર નહીં મેળવી શકે.  અમેરિકાએ હાલ બંને દેશો વચ્ચે જે પરિસ્થિતિ ઉભી થઇ છે તેને જોતા વિશેષ બેઠક બોલાવવાની માગ કરી છે..આ બેઠકમાં ખાડીમાં તેલ ટેન્કરો પર હુમલા અને એક અમેરિકી ડ્રોનને તોડી પાડવા મામલે ચર્ચા કરવાની માગ કરી છે તો બીજી તરફ ઇરાને પણ  સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા દ્વારા ઇરાનના સરહદી વિસ્તારમાં ડ્રોન મોકલવા મામલે પોતાનો વિરોધ કર્યો છે..અને અમેરિકાની આવી હરકતને ઉશ્કેરવા સમાન ગણાવી છે..તો આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા કોઇ પણ જવાબી કાર્યવાહી કરવા માટે સજ્જ છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply