Skip to main content
Settings Settings for Dark

ભારત સરકારના સહયોગથી શ્રીલંકામાં આપાતકાલીન એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ

Live TV

X
  • આપાતકાલીન એમ્બ્યુલન્સ સેવાનો વિસ્તાર હવે શ્રીલંકાનાં તમામ 9 પ્રાંતમાં થઈ ગયો છે

    ભારત સરકારના સહયોગથી શ્રીલંકામાં શરૂ થયેલી આપાતકાલીન એમ્બ્યુલન્સ સેવાનો વિસ્તાર હવે શ્રીલંકાનાં તમામ 9 પ્રાંતમાં થઈ ગયો છે. આ પહેલાં 2 પ્રાંતમાં શરૂ થયેલી આ એમ્બ્યુલન્સ સેવાનો વિસ્તાર હવે શ્રીલંકાના સમગ્ર પ્રાંતમાં થઈ ગયો છે. આ અવસરે વિદેશમંત્રી એસ.જયશંકરે એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, આ આપાતકાલીન એમ્બ્યુલન્સ સેવા ભારત અને શ્રીલંકાની સંયુક્ત ઉપલબ્ધિનું ઉત્તમ ઉદાહરણ છે. જયશંકરે ઉમેર્યું કે, 1990 નંબરની આ એમ્બ્યુલન્સ સેવા પોતે જ એક બ્રાન્ડ બની ગઈ છે. શ્રીલંકા સરકારે આ સેવાની ખૂબજ સરાહના કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply