Skip to main content
Settings Settings for Dark

ઈરાન વિરુદ્ધ નવા અને કડક પ્રતિબંધો લગાવવાશે: ડોનાલ્ડ ટ્રમ્પ

Live TV

X
  • અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ ઉગ્ર

    અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ ઉગ્ર થઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ઈરાન વિરુદ્ધ આજથી નવા અને કડક પ્રતિબંધો લગાવવામાં આવશે. ટ્રમ્પે આ પહેલાં જણાવ્યું હતું કે જો ઈરાન/ પરમાણુ હથિયાર બનાવવાનું બંધ કરે તો તેમના સારા મિત્ર બની શકે છે. ઈરાને જ્યારથી અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું છે ત્યારથી જ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ અંતિમ સમયમાં સૈન્ય હુમલો એટલા માટે રોકી દીધો કે, આ કાર્યવાહી યોગ્ય નહીં ગણાય. પરંતુ ટ્રમ્પે ઈરાન સામે કડક પ્રતિબંધો લગાવવાની ચેતવણી આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply