ઉત્તરી પેરુમાં બસ ખાડીમાં ખાબકતા 24 લોકોના મોત
Live TV
-
ઉત્તર પેરુમાં એક બસ ખાડીમાં ખાબકતાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. બસમાં 60 મુસાફરો સવાર હતા. પેરુની ટ્રાન્સપોર્ટ મોનિટરિંગ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે બસમાં મૂળભૂત સુરક્ષા પગલાં હતા. મીડિયા અનુસાર, પેરુમાં ખરાબ રસ્તાઓ અને વાહન ચલાવવાની યોગ્ય તાલીમના અભાવને કારણે માર્ગ અકસ્માતો સામાન્ય છે.
