Skip to main content
Settings Settings for Dark

ન્યુઝીલેન્ડમાં દેશના નોર્થ આઇલેન્ડમાં ભારે વરસાદને કારણે કટોકટીની સ્થિતિ આજે પણ યથાવત

Live TV

X
  • ન્યુઝીલેન્ડમાં દેશના ઉત્તરીય ટાપુ પર ભારે વરસાદના કારણે કટોકટીની સ્થિતિ આજે પણ યથાવત છે. વરસાદના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઇ છે. રસ્તાઓને ભારે નુકશાન થયું છે. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયાની માહિતી બહાર આવી છે. અને એક વ્યક્તિ લાપતા છે. 

    ન્યુઝીલેન્ડના હવામાન વિભાગે મંગળવાર સુધી ઓકલેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન વધારે ખરાબ રહેવાની અને અચાનક પુરની પરિસ્થિતિ સર્જાઇ તેવી આગાહી કરી છે. ન્યુઝીલેન્ડના જળવાયુ પરિવર્તન મંત્રી જેમ્સ શૉ એ કહ્યું છે કે, જળવાયુ પરિવર્તનના કારણે ખૂબ જ ભારે વરસાદ હવે સામાન્ય થઈ ગયો છે અને વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ અસરો થઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply