Skip to main content
Settings Settings for Dark

ઓબામા અને હિલરી ક્લિન્ટનના નિવાસસ્થાનેથી વિસ્ફોટકો મળ્યા

Live TV

X
  • બરાક ઓબામાના નિવાસસ્થાનેથી વહેલી સવારે બોમ્બ મળી આવ્યો હતો

    અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તથા રાજય સચિવ હિલેરી ક્લિન્ટનના ન્યૂર્યોક સિટીમાં આવેલા નિવાસસ્થાનેથી શંકાસ્પદ વિસ્ફોટક મળી આવ્યા હતા. યૂએસ સિક્રેટ સર્વિસના જણાવ્યા પ્રમાણે પ્રથમ બોમ્બ 23 તારીખના રોજ હિલેરી ક્લિન્ટનના નિવાસ સ્થાનેથી મળી આવ્યો હતો. જ્યારે આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નિવાસસ્થાનેથી વહેલી સવારે બોમ્બ મળી આવ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply