નીરવ મોદીની 255 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં
Live TV
-
હોંગકોંગમાં નીરવ મોદીની 255 કરોડ રૂપિયાની સંપત્તિઓ ટાંચમાં લેવામાં આવી છે.
ઈડીએ હવાલા રાશિ પ્રતિબંધ અધિનિયમ હેઠળ નીરવ મોદીની હોંગકોંગમાં તેની 255 કરોડ રૂપિયાની સંપત્તિ સીલ કરી દીધી છે. નીરવ મોદી માટે આ એક ઝટકો માનવામાં આવી રહ્યો છે. પીએનબી મામલામાં અત્યાર સુધી 4744 કરોડ રૂપિયાની સંપત્તિ સીલ કરવામાં આવી ચુકી છે.
