જોર્ડનમાં પૂરથી 18 લોકોના મોત
Live TV
-
જોર્ડનમાં મૃત સાગરમાં આઉટિંગ દરમિયાન પૂર આવવાથી એક બસ તણાઈ ગઈ. તેમાં 18 લોકોના મોત થયા છે.
જોર્ડનમાં મૃત સાગરમાં પૂરથી ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા જેમાં શાળાના બાળકો અને શિક્ષક પણ સામેલ છે. આ ઘટના ત્યારે બની જ્યાંરે ત્યાં આઉટિંગ કરી રહ્યાં હતા. પોલીસ હેલીકોપ્ટર અને આર્મી જવાનોના માધ્યમથી અત્યાર સુધી 34 લોકોને બચાવવામાં આવ્યા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. એક પ્રત્યક્ષદર્શઈ અનુસાર એક બસ જેમાં શાળાના બાળકો અને શિક્ષકો એક બસથી રિસોર્ટ એરિયામાં ફરવા ગયા હતા આ દરમિયાન પૂરમાં તે તણાઈ ગઈ હતી.
