Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રિયામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું

Live TV

X
  • ઓસ્ટ્રિયામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ નિર્ણય પાછલા દિવસોમાં લેવામાં આવ્યો છે.કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં ઑસ્ટ્રિયા આવા કડક પગલાં લેનાર પ્રથમ યુરોપિયન યુનિયન દેશ બન્યો છે. રેસ્ટોરન્ટઅને મોટાભાગની દુકાનો બંધ કરી છે અને જાહેરમાં મોટા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.આ લોકડાઉન મહત્તમ 20 દિવસ સુધી ચાલવાની અપેક્ષા છે, પરંતુ 10 દિવસ પછી તેનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે. સમગ્ર યુરોપમાં કોવિડના કેસો વધી રહ્યા હોવાથી અન્ય યુરોપિયન દેશો પણ પ્રતિબંધો કડક કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply