Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયાએ ન્યૂયર પર પોતાના રાષ્ટ્રગાનમાં એક શબ્દનો કર્યો ફેરફાર 

Live TV

X
  • ઓસ્ટ્રેલિયાએ એકતાની ભાવના અને દેશની સ્થાનીય જનસંખ્યાને મહત્વ આપવા માટે નવવર્ષ પર પોતાના રાષ્ટ્રગાનમાં એક શબ્દનો ફેરફાર કર્યો છે.

    ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મોરિસને કહ્યું કે, 'રાષ્ટ્રગાનની બીજી પંક્તિમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે પ્રમાણે "For we are young and free" ને બદલે "For we are one and free". કરવામાં આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply