Skip to main content
Settings Settings for Dark

ભારત-બ્રિટન વચ્ચે ફ્લાઈટ સેવા 8 જાન્યુઆરીથી થશે શરૂ 

Live TV

X
  • ભારત અને બ્રિટન વચ્ચે  8 જાન્યુઆરીથી વિમાન સેવા ફરીથી  શરૂ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયનમંત્રી ,હરદીપ સિંગપુરી એ જણાવ્યું કે 23 જાન્યુઆરી સુધી  દર અઠવાડિયે 15-15 વિમાનોને  આવન -જાવનની પરવાનગી આપવામાં આવી છે.

    હાલમાં ,દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને હૈદરાબાદથી બંને દેશો વચ્ચે ઉડાનનું સંચાલન થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બ્રિટનમાં કોરોના વાયરસના જોવા મળેલા નવા સ્ટ્રેનના કારણે બ્રિટનથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સ ભારત સરકાર દ્વારા રદ કરી દેવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply