ન્યૂઝીલેન્ડમાં સૌ પ્રથમ નવા વર્ષ 2021ની થઇ ઉજવણી
Live TV
-
2021એ સૌથી પહેલા દસ્તક આપી તે દેશ એટલે ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે વર્ષ 2020ની અંતિમ ક્ષણોની ધમાકેદાર ઊજવણી થઇ હતી. કોરોના મહામારી વચ્ચે આ દેશના લોકોએ નવા વર્ષનું સ્વાગત હર્ષભેર સ્વાગત કર્યું હતું. આતશબાજી અને મ્યુઝિકલ પ્રોગામ્સ વચ્ચે વર્ષની અંતિમ ક્ષણોને વિદાય આપી હતી. તેમજ નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
