Skip to main content
Settings Settings for Dark

કરોડોની છેતરપિંડી કરનાર કૌભાંડી વિનય શાહની નેપાળથી કરાઇ ધરપકડ 

Live TV

X
  • બહુચર્ચિત 260 કરોડ રૂપિયાના ગોટાળાના નાસતા ફરતા આરોપી વિનય શાહની આખરે ધરપકડ કરવામાં આવી છે. નેપાળ પોલીસ દ્વારા પોખરાથી તેની ધરપકડ કરાઇ છે. 

    અમદાવાદ સ્થિત ડીઝી લોક્સ પ્રાઇવેટ લીમિટેડ નામની કંપની ધરાવતા વિનય શાહે લોકોને પોતાની કંપનીમાં નાણા રોકીને ઝડપથી વધુ પૈસા મેળવવા માટે લલચાવ્યા હતા. કૌભાંડ સામે આવ્યા બાદ વિનય શાહ ફરાર હતો. જે અંતે ઝડપાયો છે. 

    અમદાવાદ સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા વિનય શાહની પૂછપરછ કરવામાં આવશે. અને વધુ વિગતો સામે આવશે. ઉલ્લેખનીય છે કે સી.આઇ.ડી. ક્રાઇમની ટીમ વિનય શાહનો કબજો મેળવવા નેપાળ જશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply