કિંમ જોંગ અને પુતિન વચ્ચે શિખર મંત્રણા પહેલા મુલાકાત
Live TV
-
કિમ જોંગ ઉન અમેરિકા સાથે ચાલી રહેલા અવરોધ વચ્ચે પોતાના જૂના સહયોગી રશિયા સાથે સંબંધોને નવેસરથી શરૂ કરવા માંગે છે
ઉત્તર કોરિયાના નેતા કિંમ જોંગ ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આજે શિખર મંત્રણા થશે. શિખર વાર્તા પહેલા બંને નેતાઓએ મુલાકાત કરી હતી, કિમ જોંગ ઉન અમેરિકા સાથે ચાલી રહેલા અવરોધ વચ્ચે પોતાના જૂના સહયોગી રશિયા સાથે ,સંબંધોને, નવેસરથી શરૂ કરવા માંગે છે/ કિંમ અને પુતિનની આ પ્રથમ બેઠક હશે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા ,હેનોઇમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે, થયેલી બેઠકમાં ,પ્યોંગ યોંગે ,પોતાના પરમાણુ હથિયાર અને બેલાસ્ટિક મિસાઇલ્સ કાર્યક્રમને લઇને, લગાવેલા પ્રતિબંધો પર રાહતની માંગણી કરી હતી. જોકે મંત્રણા નિષ્ફળ રહી હતી.
