કેનેડામાં કોરોનાનો નવો વેરિએન્ટ જોવા મળ્યો
Live TV
-
કોરોનાનો નવો વેરીએન્ટ ઓમિક્રોન BA.2.86 હોવાનું સામે આવ્યું
કેનેડામાં કોરોનાનો નવો વેરિએન્ટ જોવા મળ્યો છે. કેનેડેના બ્રિટિશ કોલંબિયામાં રહેતા એક વ્યક્તિમાં કોરોનાનો નવો વેરીએન્ટ ઓમિક્રોન BA.2.86 થી સંક્રમિત થયાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે દર્દીએ પેસિફિક પ્રાંતની બહાર મુસાફરી કરી નથી. મહત્વનું છે કે ગયા મહિને ડેનમાર્કમાં આ પ્રકારનો કેસ નોંધાયો હતો.
અમેરિકા, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇઝરાયેલમાં પણ આ પ્રકારના કેસ સામે આવ્યા છે.
