Skip to main content
Settings Settings for Dark

કેનેડામાં યોજાયેલ ચૂંટણીમાં પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોની પાર્ટીએ જીત મેળવી

Live TV

X
  • કેનેડામાં થયેલ ચૂંટણીમાં પ્રધાનમંત્રી જસ્ટીન ટુડોની પાર્ટીએ જીત પ્રાપ્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. ટ્વીટમાં લખ્યું હતુ કે,જસ્ટીન ટુડો, ચૂંટણીમાં મેળવેલ જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન. હું ભારત-કેનેડાના સંબંધો સાથે સાથે વૈશ્વિક અને બહુપક્ષીય મુદ્દો પર આપણા સહયોગ વધુ મજબૂત કરવા માટે આશા રાખુ છું."તો કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટુડો પોતાની પાર્ટીનો વિજય થતાં ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું અમે કોવિડ વિરોધ જંગને જીતી કેનેડાને આગળ લઈ જઈશું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply