Skip to main content
Settings Settings for Dark

કેનેડામાં 74મા ભારતીય સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, નાયગ્રા ધોધને તિરંગાના રંગમાં સજાવાયો

Live TV

X
  • ભારતના 74માં સ્વતંત્રતા પર્વની ધૂમ ભારતની સાથે વિદેશોમાં પણ જોવા મળી હતી. વિદેશોમાં વસતા ભારતીયોએ પણ કોરોનાને પગલે સાદાઈથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.

    આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર વિશ્વ પ્રસિદ્ધ નાયગ્રા ફૉલ્સમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવા મળ્યો હતો.

    વિશ્વભરના ટૂરિસ્ટોમાં આકર્ષણનું કેન્દ્ર રહેલા નાયગ્રા ફૉલ્સમાં પાણીનો ધોધ સ્વતંત્રતાના પર્વ નિમિત્તે તિરંગા રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો. તિરંગાના રંગે રંગાયેલ નાયગ્રા વૉટર ફૉલ્સ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

    વીડિયો જોવા માટે નીચે આપેલી ટ્વિટરની લીંક પર ક્લિક કરો..

    Click - https://twitter.com/DDNewsGujarati/status/1294944131781783553

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply