Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2.10 કરોડને પાર

Live TV

X
  • વિશ્વમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2 કરોડ 10 લાખને પાર પહોંચ્યો છે...જેમાંથી 1.39 કરોડ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે...તો 7.57 લાખથી વધુ દર્દીઓ કોરોના સામે જંગ હારી ચૂક્યા છે..વિશ્વમાં હાલ 63.91 લાખ કેસ સક્રિય છે, જેમાંથી 64,499 દર્દીઓની સ્થિતિ ગંભીર છે...અમેરિકામાં ગઇકાલે કોરોનાના 55,364 નવા કેસ તો બ્રાઝિલમાં 59,147 નવા કેસ નોંધાયા...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply