Skip to main content
Settings Settings for Dark

કોરોના વેક્સિનને મંજૂરી આપનાર પહેલો દેશ બન્યો બ્રિટન

Live TV

X
  • કોરોના વેક્સીન ફાઈઝરને બ્રિટેને આપી મંજૂરી 

    ફાઈઝર/બાયોએનટેક ની કોરોના વાયરસની વેક્સિનને મંજૂરી આપનાર બ્રિટન વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. 

    મેડીસીન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટસ રેગ્યુલેટરી એજન્સીના બ્રિટિશ નિયામકના જણાવ્યા પ્રમાણે, આ રસી કોરોના વાયરસ સામે 95ટકા રક્ષણ આપે છે અને આ રસી આવતા અઠવાડિયાથી મળવાની શરૂ થઈ જશે. 

    ઉચ્ચ સ્તરે પ્રાથમિકતાના ધોરણે આ રસી લોકોને આપવામાં આવશે. આ રસીના 40m ડોઝનો ઑર્ડર બ્રિટને આપ્યો છે. આગામી દિવસોમાં યુકેમાં રસી પહોંચ્યા બાદ લગભગ 8 લાખ લોકો સુધી આ રસી પહોંચશે. 

    માત્ર 10 મહિનાની મહેનત અને વિકાસના અંતે સૌથી ઝડપથી આવનાર આ પ્રથમ વેક્સિન છે.  સ્વાસ્થય સચિવ મૈટ હૈનકૉકે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'મદદ રસ્તામાં છે.'

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply