Skip to main content
Settings Settings for Dark

ગુસ્તાવો પેટ્રો બનશે કોલંબિયા દેશના નવા રાષ્ટ્રપતિ

Live TV

X
  • કોલંબિયા દેશના ગુસ્તાવો પેટ્રો ગઈકાલે દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ કોલંબિયાના રાષ્ટ્રપતિ બનશે. ભૂતપૂર્વ ગુરેલ્લાએ 77 વર્ષીય બાંધકામ ક્ષેત્રે મેગ્નેટ રોડોલ્ફો હર્નાન્ડીઝ સામે જીત મેળવી હતી. તેમના સાથી મિત્ર ફ્રાન્સિયા માર્ક્વેઝ કે જેઓ એક માતા, ગૃહિણી અને દેશની પ્રથમ અશ્વેત મહિલા છે જે ઉપરાષ્ટ્રપતિ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply