Skip to main content
Settings Settings for Dark

ચક્રવાત કેનથ એ ફ્રાન્સના દ્વીપ સમૂહમાં મૈયટમાં મચાવી તબાહી

Live TV

X
  • તોફાનના લીધે ભારે વરસાદ અને આંધી સર્જાઈ

    હિન્દ મહાસાગરમાં ફ્રાન્સના દ્વીપ સમૂહ  મૈયટમાં બુધવારે ચક્રવાત કેનથ એ ભારી તબાહી મચાવી, જેના લીધે ભારે વરસાદ અને ઝડપી પવનો ફૂંકાયા. તેજ તોફાનના કારણે લોકોએ પોતાના ઘરોને છોડીને સ્થાનીય સ્કૂલોમાં બનાવવામાં આવેલી શિબિરોમાં શરણ લેવાની ફરજ પડી. ચક્રવાત કેનથ આજે દ્વીપસમૂહના ઉત્તરથી પસાર થાય તેવી સંભાવના છે, જેના કારણે વરસાદ અને આંધી આવવાનું અનુમાન છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply