Skip to main content
Settings Settings for Dark

ચીનમાં કોરોના વાયરસથી 2 હજારથી વધુના મોત

Live TV

X
  • વુહાનથી લવાયેલ ITBP કેન્દ્રમાં રખાયેલ 406 લોકોમાંથી આખરી બેચને આજે અપાશે રજા.

    ચીનમાં કોરોના વાયરસમાં મરનારની સંખ્યા વધીને અત્યાર સુધીમા બે હજાર થઇ છે. આ વાયરસથી સૌથી વધુ પ્રભાવીત હુબેઇ પ્રાંતમાં 132 થી વધુ લોકોના મોત થયા છે. પ્રદેશના આરોગ્ય આયોગે આ વાયરસથી એકહજાર 694 નવા કેસની ખબર આપી હતી. ચીનમાં આ વાયરસથી પ્રભાવીત લોકોની સંખ્યા વધીને 74 હજાર થઇ છે. ચીનમાં આરોગ્ય અધિકારીઓએ કોવીન નાઇન્ટીનમાં પ્રથમવાર 44 હજારથી વધુ કેસોની વિગતો જાહેર કરી છે. આ વાયરસ ફેલાયા બાદ આ સૌથી મોટી વિગત છે. ચીનમાં રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રના આકડાથી ખબર પડેછે કે 80 ટકાથી વધુ કેસ હવાયામાં છે. પરંતુ લોકોને આ બિમારીનો સૌથી વધુ ખતરો રહયો છે. આ વાયરસથી સૌથી પ્રભાવીત હુબેઇ પ્રાંતથી બહાર નવા કેસની સંખ્યામાં ધટોડો થયો છે. WHO એ ચેતવણી આપી છે કે એ કહેવું ઉતાવળ ગણાશે કે કેસની સંખ્યામાં ધટાડો થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply