Skip to main content
Settings Settings for Dark

ચીને WHOને 3 કરોડ ડૉલરની મદદ કરવાની કરી જાહેરાત 

Live TV

X
  • ચીને ગુરુવારે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ને 3 કરોડ ડૉલરની મદદ કરવાની ઘોષણા કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે આ મદદ અંગે જાહેરાત કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે, ચીને થોડા સમય પહેલા જ અમેરિકા દ્વારા WHOને અપાતી નાણાંકીય મદદ રોકવા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકાએ કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં WHOની ભૂમિકા પર પ્રશ્નાર્થચિહ્ન મૂકતા આ નાણાંકીય મદદ રોકી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે, WHOનું વર્તન પક્ષપાતી છે અને તેઓ ચીન તરફી વલણ ધરાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply