Skip to main content
Settings Settings for Dark

ચીન દ્વારા પોતાના પાડોશી સાથે કરાતુ આક્રમક વર્તન અને વ્યવ્હાર એ તેમની સંપ્રભુતા માટે જોખમ : US

Live TV

X
  • ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના બદલાતા વલણના જવાબમાં સમગ્ર દુનિયાએ એકજૂટ થવું જોઈએ : માઈક પોમ્પિયો

    ચીનની વિસ્તારવાદી નીતિની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ આ અંગે જણાવ્યું હતું કે, ચીન દ્વારા પોતાના પાડોશી સાથે કરાતુ આક્રમક વર્તન અને વ્યવ્હાર એ તેમની સંપ્રભુતા માટે જોખમ છે. સાથે જ અમેરિકાના વિદેશમંત્રીએ ઉમેર્યુ હતું કે, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના બદલાતા વલણના જવાબમાં સમગ્ર દુનિયાએ એકજૂટ થવું જોઈએ..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply