Skip to main content
Settings Settings for Dark

USAમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 60,209 કેસ નોંધાયા

Live TV

X
  • અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 60,209 નવા કેસ નોંધાયા ચે. જૉન હૉપકિંસ વિશ્વવિદ્યાલય પ્રમાણે હાલમાં વાયરસના કારણે મરનાર લોકોની સંખ્યા 131,362 છે.

    વિશ્વમાં કુલ કોરોના વાયરસ કેસની સંખ્યા 1.20 કરોડ પહોંચી ગઈ છે, જ્યારે 5.46 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે.

    અમેરિકામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, અને 29 લાખથી વધુ લોકો વાયરસની ઝપટમાં આવી ગયા છે. અમેરિકાનું ન્યૂયોર્ક શહેર કોરોના વાયરસમાં સૌથી વધુ પ્રભાવિત થયું છે, જ્યાં હાલમાં 3,97,649 લોકો કોરોના સંક્રમિત છે અને 32,219 લોકોના મોત થઈ ચૂક્યા છે. વિશ્વભરમાં અમેરિકા, બ્રાઝિલ અને ભારત એમ આ ત્રણેય દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply