જર્મની અને ફ્રાન્સમાં ફરી એક વાર લોકડોઉન કરવામાં આવશે
Live TV
-
જર્મની અને ફ્રાન્સમાં વધારે કોરોના સંક્રમણને કારણે ફરી એક વાર લોકડોઉન કરવામાં આવશે। ફ્રાન્સમાં લોકડાઉંનના ચાલુ થયા બાદ ખાલી જરૂરિયાતની વસ્તુઓ માટે જ ઘરની બાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે સ્કૂલ રાબેતા મુજબ ચાલુ રહેશે. અને જે લોકોને વર્ક ફ્રોમ હોમ ના ફાવે એવું હોય તે લોકો જ જોબ જય શકશે. જર્મનીમાં 2 નવેમ્બરથી બાર, રેસ્ટોરન્ટ અને થિયેટર બંધ રાખવામાં આવશે. શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે અને દુકાનોને ચાલુ રાખવા માટે કડક મર્યાદાનું પાલન કરવું પડશે તો જ મંજૂરી આપવામાં આવશે.
