Skip to main content
Settings Settings for Dark

ફ્રાંસના નીસ શહેરમાં આવેલી એક ચર્ચમાં મહિલા સહિત ત્રણ લોકોની છરીના ઘા ઝિંકી હત્યા

Live TV

X
  • ફ્રાન્સના નીસ શહેરમાં ગુરૂવારના રોજ એક ચર્ચમાં મહિલા સહિત ત્રણ લોકોની છરીના ઘા ઝિંકી હત્યા કરવામાં આવી હતી.. આ હત્યા નીપજાવનાર 21 વર્ષિય ટ્યૂનિશિયાનો રહેવાસી છે.. હુમલા ખોરને પોલીસની ગોળી વાગતા તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે..

    ફ્રાન્સના નીસ શહેરમાં ગુરૂવારના રોજ એક ચર્ચમાં મહિલા સહિત ત્રણ લોકોની છરીના ઘા ઝિંકી હત્યા કરવામાં આવી હતી.. આ હત્યા નીપજાવનાર 21 વર્ષિય ટ્યૂનિશિયાનો રહેવાસી છે.. હુમલા ખોરને પોલીસની ગોળી વાગતા તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.. આ ઘટનાને રાષ્ટ્રપતિ એમ્યુનલ મૈક્રોને ઈસ્લામિક આતંકવાદી હુમલો ગણાવ્યો છે.. રાષ્ટ્રપતિ મૈક્રોને કહ્યું હતું કે, શાળા અને કોલેજ જેવા સાર્વજનિક સ્થળોની રક્ષા માટે તૈનાત કરાયેલા સૈનિકોની સંખ્યા 3 હજારથી વધારીને 7 હજાર કરવામાં આવશે.. બીજી તરફ દેશની સુરક્ષા પણ સઘન કરી દેવામાં આવી છે.. યુરોપીય સંઘ અને કેનેડાએ આ ઘટનાની નીંદા સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું.. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાની કડક શબ્દોમાં નીંદા કરી હતી. તેમણે એક ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે, પીડિતો અને ફ્રાંસના લોકો પ્રત્યે ભારતની ઉંડી સંવેદના છે. અને આંતકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારત મજબુતી સાથે ફ્રાન્સની પડખે ઉભું છે.. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply