તૂર્કી અને ગ્રીસમાં શુક્રવારે રીક્ટર સ્કેલ પર સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
Live TV
-
તુર્કી અને ગ્રીસે શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા સાત આંકવામાં આવી હતી.
તુર્કી અને ગ્રીસે શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા સાત આંકવામાં આવી હતી. ભૂકંપને કારણે તુર્કીના ઇઝમિર શહેરમાં ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભૂકંપને કારણે જાનમાલને મોટાપાયે નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત થઇ છે. યુરોપિન મેડિટેરિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા મુજબ ભૂકંપ કેન્દ્ર બિન્દુ ગ્રીસના સેમોસ ટાપુથી 13 કિ.મી. ઉત્તર-પુર્વમાં નોંધાયું હતું.
