જાપાનમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ, હવામાન વિભાગની લોકોને સાવચેત રહેવાની સલાહ
Live TV
-
જાપાનમાં આજે પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં 6.6 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો
જાપાનમાં આજે પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં 6.6 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો છે. જાપાનમાં ઈજૂચેનનાં તોરીશિમામાં સવારે 11 વાગ્યે ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. જાપાનમાં હવામાન વિભાગે ભૂકંપના ઝટકા આવતા સાવધાન રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગે તટીય વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર જવા માટે કહ્યું હતું. એક મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા વ્યક્ત કરી હતી.
