Skip to main content
Settings Settings for Dark

યુ.એસ.ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૌથી મોટો વોકઆઉટ, 75,000થી વધુ યુનિયન કામદારો હડતાળ પર

Live TV

X
  • આશરે 75,000થી વધુ યુનિયન કામદારો હડતાળ પર ઉતરી ગયા છે.

    યુ.એસ.ના  આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૌથી મોટો વોકઆઉટ શરૂ થઈ રહ્યો છે. આશરે 75,000થી વધુ યુનિયન કામદારો હડતાળ પર ઉતરી ગયા છે. જેમાં ત્રણ દિવસના વર્ક સ્ટોપેજમાં યુએસના પાંચ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીના નર્સો, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન સામેલ છે. જેનાથી લગભગ 13 મિલિયન દર્દીઓ પ્રભાવિત થઈ શકે છે. પરંતું હડતાળ દરમિયાન હોસ્પિટલો અને ઈમરજન્સી સુવિધાઓ ખુલ્લી રહેશે. મિડીયાના અહેવાલો પ્રમાણે હડતાલનું કારણ છેલ્લા છ મહિનામાં થયેલ એક્ઝિક્યુટિવ્સની નિષ્ક્રિયતાને કારણે સારવારમાં વિલંબ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply