Skip to main content
Settings Settings for Dark

યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડને દક્ષિણ ટેક્સાસમાં 26 સંઘીય કાયદાઓ કર્યા રદ

Live TV

X
  • યુએસ પ્રમુખ જો બાઈડને તેમની કાર્યકારી સત્તાઓનો ઉપયોગ કરીને, દક્ષિણ ટેક્સાસમાં 26 સંઘીય કાયદાઓ રદ કર્યા છે. આ પગલાંનો ધ્યેય મેક્સિકોની સરહદ પર દિવાલ બનાવવાનો છે.

    અમેરિકી ગૃહ સચિવ અલેજેન્ડ્રો મેયોરકસે કહ્યું કે, લોકોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશથી રોકવા માટે આ દિવાલનું તાત્કાલિક નિર્માણ જરૂરી છે.

    જો કે, પર્યાવરણવાદીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે બાંધકામ ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડશે અને અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં વન્યજીવની પ્રવૃત્તિઓને અસર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply