જાપાન: ડાયમંડ પ્રિંસેસ ક્રૂઝમાં વધુ એક ભારતીયને કોરોના વાયરસની અસર, સંક્રમિત મુસાફરોની સંખ્યા વધીને સાત થઈ
Live TV
-
જાપાનમાં સમુદ્રી જહાજ-ડાયમંડ પ્રિંસેસમાં વધુ એક ભારતીયને કોરોના વાયરસના લક્ષણ મળવા પર સંક્રમિત મુસાફરોની સંખ્યા વધીને સાત થઈ ગઈ..ટોક્યોમાં ભારતીય દૂતાવાસે એક ટ્વીટ મારફતે જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે..
જહાજ પર 3,711 યાત્રીઓ અને ચાલક દળ વચ્ચે 621 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે..ગઈ કાલે 88 લોકોની તપાસ થઈ, જેમાં કોરોના વાયરસના લક્ષણ મળી આવ્યા..
