Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ માટે આતુર, PM મોદીની કરી પ્રશંસા 

Live TV

X
  • 24 ફેબ્રુઆરીએ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહયા છે. સૌ પ્રથમ તેઓ ગુજરાતની મુલાકાત લેશે. આ પ્રવાસ માટે અમેરીકી રાષ્ટ્રપતિએ ખુશી વ્યક્ત કરી હતી. 

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રવાસ અંગે ટ્વિટ કરી પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. સંવાદદાતા સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહયું કે તેમના પ્રવાસને લઇને ભારતની તૈયારીથી તેઓ ખાસ ખુશ છે. 

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વીડિયો સંદેશમાં પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે, તેઓ સ્ટેડિયમ સુધી આવનાર 70 લાખ લોકો દ્વારા થતા અભિવાદનને જોવા માટે હું આતુર છું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply