Skip to main content
Settings Settings for Dark

જો બાઈડનનું અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે સંબોધન

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે સંબોધન કર્યું. 4 દિવસમાં તેમણે બીજી વાર અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે સંબોધન કર્યું હતું.

    અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ કબ્જો કરી લીધો છે. આ પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ દેશ છોડીને જતા રહ્યા છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને નિવેદન આપ્યું છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે સંબોધન કર્યું. 4 દિવસમાં તેમણે બીજી વાર અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું છે, કે અફઘાની અનુવાદકો તેમજ તેમના પરિવારો અને યુદ્ધ સમયે સહાયતા કરનાર તમામ અફઘાનોને બહાર કાઢવા માટે અમેરિકા કટિબદ્ધ છે. જુલાઈથી અત્યાર સુધીમાં હજારો અફઘાનોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી જોખમમાં રહેલા અફઘાન સાથીઓ દેશ છોડવા માંગતા ન હતા, પરંતુ શરણાર્થી વિઝા માટે હજારો અફઘાની અરજીઓનો વર્ષોનો બેકલોગ દર્શાવે છે, જેથી તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં આશ્રય આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply