Skip to main content
Settings Settings for Dark

ઝડપથી ફેલાઈ રહ્યું છે પશ્ચિમ એશિયાના 15 દેશોમાં ઓમિક્રોન વાયરસનું સંક્રમણ

Live TV

X
  • વિશ્વ કક્ષાએ કોવિડ -19 કેસ ઝડપથી વધી રહ્યા છે. પશ્ચિમ એશિયાના 15 દેશોમાં ઓમિક્રોન વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. જો કે બ્રિટનમાં નવા કેસની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. નવા કેસોમાં અંદાજિત 16 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વિશ્વભરમાં અત્યારસુધીમાં કુલ 32,08,57,000 થી પણ વધુ કેસ નોંધાઇ ચુક્યા છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 55,38,796 જેટલા મૃત્યુ નોંધાઇ ચુક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply