Skip to main content
Settings Settings for Dark

તુર્કીમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 25 લોકોના મોત, 50થી વધુ લોકો ફસાયા

Live TV

X
  • તુર્કીના ઉત્તરીય બાર્ટિન પ્રાંતમાં એક ટ્રાન્સફોર્મરના કારણે કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 25 લોકોના મોત થયા છે અને 50થી વધુ ફસાયા છે. 11 મજૂરો હેમખેમ રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. તુર્કીના આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીએ જણાવ્યુ હતું કે વિસ્ફોટ કોલસા ખાણમાં એક ટ્રાન્સફોર્મરના કારણે થયો હતો. જેની માલિકી રાજ્યના તુર્કી હાર્ડ કોલ એન્ટરપ્રાઝિસ પાસે છે. વિસ્ફોટ ખાણના પ્રવેશદ્વારથી 300 મીટર નીચે થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખાણમાં બનેલા મિથેન ગેસના કારણે આ દુર્ઘટના થઈ હશે. તુર્કીના રાષ્ટ્રપતિએ આ દુર્ધટનાના પગલે તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply