Skip to main content
Settings Settings for Dark

તોશાખાના ફોજદારી કેસમાં પાકિસ્તાની પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને 11 એપ્રિલે હાજર રહેવા સમન્સ પાઠવવામા આવ્યા

Live TV

X
  • ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ઝફર ઈકબાલે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડાને સમન્સ નોટિસ પાઠવી છે. ઈમરાનની સમન્સ નોટિસમાં બની ગાલાનું સરનામું આપવામાં આવ્યું છે.

    સમન્સ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાન 11 એપ્રિલના રોજ સવારે 8:30 વાગ્યે કોર્ટમાં હાજર રહે અને નોટિસનું પાલન ન કરવા પર કમ્પ્લાયન્સ અધિકારી હાજર રહે તેવું ફરમાન કર્યું છે. તોશાખાના ફોજદારી કાર્યવાહીનો મુખ્ય કેસ 29 એપ્રિલે સુનાવણી માટે સુનિશ્ચિત થયેલો છે અને પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ કેસની વહેલી સુનાવણી માટે વિનંતી કરી છે. વહેલી સુનાવણીની વિનંતી પર કોર્ટે ઈમરાનને 11 એપ્રિલની નોટિસ જારી કરી છે

    પાકિસ્તાની ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને અગાઉ 8 એપ્રિલે નોટિસ આપવામાં આવી હતી પરંતુ, તેનું પાલન કરવામાં તે નિષ્ફળ ગયા હતા. ત્યારપછી કોર્ટે કાર્યવાહી કર્યા વગર 11 એપ્રિલ સુધી સુનાવણી સ્થગિત કરી દીધી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply