Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ટોંગા નજીક 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો 

Live TV

X
  • યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર શુક્રવારે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ટોંગા નજીક 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ટોંગાથી 280 કિમી દક્ષિણપશ્ચિમમાં 167.4 કિમીની ઊંડાઈએ સ્થિત હતું.

    જો કે, જાનહાનિ અથવા નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. યુ.એસ. સુનામી ચેતવણી પ્રણાલીએ જણાવ્યું હતું કે ભૂકંપને પગલે યુએસ વેસ્ટ કોસ્ટ, બ્રિટિશ કોલંબિયા અથવા અલાસ્કા માટે સુનામીનો કોઈ ખતરો નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply