Skip to main content
Settings Settings for Dark

દુબઇ: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજે એક્સપો 2020માં ઇન્ડિયા પેવેલિયનનું ઉદઘાટન કરશે

Live TV

X
  • દુબઇ એક્સપો 2020નો ગુરૂવારે આરંભ થઇ ચુક્યો છે. વિશ્વના 192 દેશ એક્સપોમાં ભાગ લઇ રહ્યા છે. એક્સપો 2020માં ભારત મોટો ભાગીદાર દેશ છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજે એક્સપો 2020માં ઇન્ડિયા પેવેલિયનનું ઉદઘાટન કરશે. એક્સપો 2020માં ભારતીય પેવેલિયન કોવિડ પછીના વિશ્વમાં ભારતની પાંચ ટ્રિલીયનની અર્થવસ્થા બનવાની દિશામાં શરૂ થયેલી યાત્રા જેવા થીમનું નિરૂપણ કરશે. પેવેલિયન સ્થાનિક અને વિદેશી રોકાણકારો સામે જીવંત ભારતીય સંસ્કૃતિ ઉપરાંત ક્ષમતા અને અવસરોને પણ પ્રદર્શિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply